Skip to main content
Settings Settings for Dark

બિગ બી અમિતાભ બચ્ચન આજે વડોદરાના બનશે મહેમાન

Live TV

X
  • બીગ બીને એનાયત થશે 'સયાજી રત્ન એવોર્ડ'

    બોલીવુડ અભિનેતા અને બિગ બી અમિતાભ બચ્ચન આજરોજ વડોદરાના મહેમાન બની રહ્યા છે..બિગ બી બપોરે વડોદરા ખાતે આવી પહોંચશે અને એરપોર્ટથી લક્ષ્મીવિલાસ પેલેસની મુલાકાત લશે..જ્યાં તેઓ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ સાથે પણ ખાસ મુલાકાત કરશે..બીગ બીને એનાયત થશે 'સયાજી રત્ન એવોર્ડ'..જી હા..બરોડા મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા વડોદરાના દીર્ઘદ્રષ્ટા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની યાદમાં 2013માં સયાજી રત્ન એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. 2013માં પ્રથમવાર નારાયણ મૂર્તિને, 2015માં રતન ટાટાને અને હવે 2018માં અમિતાભ બચ્ચનને સયાજી રત્ન એવોર્ડ આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply