Skip to main content
Settings Settings for Dark

ગુ. મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર પદેથી આર.એસ.સોઢીનું રાજીનામું

Live TV

X
  • ગુજરાતના સહકારી ક્ષેત્રને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. દેશની સૌથી મોટી ફૂડ માર્કેટીંગ સંસ્થા-ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર પદેથી આર. એસ. સોઢીએ રાજીનામું આપ્યું છે. આ સાથે ફેડરેશનના C.O.O., જયેન મહેતાને મેનેજિંગ ડિરેક્ટરનો ચાર્જ સોપવામાં આવ્યો છે. 

    ગાંધીનગર ખાતે મળેલ, ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.  

    ઉલ્લેખનીય છે કે, આર .એસ. સોઢી છેલ્લા ચાર દાયકાથી G.C.-M.M.F. ના મેનેજિંગ ડિરેક્ટર પદે કાર્યરત હતા.    
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply