Skip to main content
Settings Settings for Dark

ગોંડલ માર્કેટ યાર્ડમાં લાગી આગ, ફાયર ટીમ ઘટનાસ્થળે પ્રયાસરત

Live TV

X
  • રાજકોટના ગોંડલના નવા માર્કેટીંગ યાર્ડમાં મરચાં વિભાગના ગ્રાઉન્ડમાં પડેલા મરચાની ગાંસડીમાં આગ લાગી છે. આ આગથી ખેડૂતો અને વેપારીઓને લાખોનું નુકસાન થવાની શક્યતાઓ છે.

     

    હાલ ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડના બે ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી ગયા છે, અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ મરચાંના બારદાનમાં લાગી હોવાથી લોકોને શરીર પર અને આંખમાં બળતરા પણ થવા લાગી હતી. અગાઉ ગોંડલમાં જ મગફળીના ગોડાઉનમાં આગ લાગી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply