ચકલીને બચાવવાનો નવતર પ્રયોગ
Live TV
-
આણંદ શહેરમાં રહેતા જનકભાઇએ ચકલીને બચાવવા એક નવતર પ્રયોગ કર્યો છે. જેમાં આગામી દિવસોમાં જનકભાઈના ઘરે તેમના દિકરાના લગ્ન લેવાના છે. ત્યારે દિકરાના લગ્નની કંકોત્રી એ રીત તૈયાર કરી છે, જે લોકો કંકોત્રી વાંચ્યા પછી તે કંકોત્રી માંથી ચકલી માટેનો માળો બનાવી શકે. આમ જનકભાઈનો આ નાનકડો પ્રયાસ લુપ્ત થતી ચકલીઓ માટે સમાજ માટે પ્રેરક છે. સાથે તેમની આ પહેલ ખરેખર ઉમદા છે.
