Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં નેવી સપ્તાહની ઉજવણી

Live TV

X
  • જામનગર સ્થિત સેનાની પાખ INS નેવી વાલસુરા દ્વારા નેવી ડેની ઉજવણીના ભાગરૂપે નેવી સપ્તાહ ઊજવવામાં આવી રહ્યો છે ત્યારે આજે લાખોટા તળાવની પાળ ખાતે નેવીના અધિકારીઓ અને જવાનોએ અદ્ભૂત બેન્ડ પર્ફોર્મન્સ સાથે સંગીતની સુરાવલીઓથી લોકોને મંત્ર મુગ્ધ કરી ભવ્ય બેન્ડ કન્સર્ટ સમારોહ યોજવામાં આવ્યો હતો.નેવીબેન્ડનાં કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ મુખ્ય મહેમાનપદે ઉપસ્થિત રહ્યા હતા.લડાઈમાં હથિયારો સાથે લડતા સેનાના જવાનો હાથમાં સંગીતના સાધનો જઈને એક અનોખો નજારો જોવા મળતો હતો અને જૂજ જ યોજાતા આ નેવી બેન્ડના ભવ્ય કન્સર્ટ ને નિહાળવા મોટી સંખ્યામાં જામનગરના શહેરીજનો અને નેવીના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply