મોરબીમાં સ્પર્ધાત્મક પરિક્ષા અંગે માર્ગદર્શન
Live TV
-
મોરબી જિલ્લા પોલીસ અને ટીટીસી એકેડેમી રાજકોટ દ્વારા આગામી સમયમાં યોજાનાર પોલીસ કોન્સ્ટેબલની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે કાયદાનું માર્ગદર્શન માટે બે દિવસીય કાયદા બેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાયદાના નિષ્ણાંત મનીષ ગઢવી દ્વારા ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
