Skip to main content
Settings Settings for Dark

છાપરી ચેકપોસ્ટ પર પ્રવેશ પ્રતિબંધ લગાવી સતર્કતા વધારી દેવામાં આવી

Live TV

X
  • રાજસ્થાનમાં કોરોના સંક્ર્મણ વધતા રાજસ્થાન સરકારે  સમગ્ર રાજ્યમાં 14 દિવસના  લોકડાઉનની જાહેરાત કરી છે. જેના પગલે રાજ્યની સરહદો પણ  સીલ કરી દેવામાં આવશે. ત્યારે યાત્રાધામ અંબાજી નજીક માત્ર 6 કિલોમીટર દૂર રાજસ્થાનની સરહદ આવેલી છે ત્યારે  છાપરી ચેકપોસ્ટ ઉપર સતર્કતા વધારી દેવામાં આવી છે.  આ  ચેકપોસ્ટથી તમામ વાહનોને  પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.  એટલું જ નહી રાજસ્થાન રોડવેઝની  એસ.ટી બસ તેમજ ગુજરાત એસ.ટી નિગમની બસોને પણ પ્રવેશ નહીં મળે  જયારે ખાનગી વાહનોમાં જતા મુસાફરોએ પોતાના કોરોનાના  RT- PCR ટેસ્ટ  નેગેટિવ બતાવા  ફરજીયાત રહેશે.  જો કે ગુજરાતની સરહદ ચેકપોસ્ટ ઉપર પણ સતર્કતા વધારી દેવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply