Skip to main content
Settings Settings for Dark

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 262 નવા કેસ નોંધાયા

Live TV

X
  • રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. હવે કોરોનાની બીજી લહેર લગભગ કાબુમાં આવી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 262 નવા કેસ નોંધાયા હતા. તો 776  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી. આ સાથે સાજા થવાનો દર  97.66  ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોવિડ-19ને કારણે 5 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા.  રાજ્યમાં ગઈકાલે કુલ 2 લાખ 55 હજાર 646 વ્યક્તિઓએ રસી લીધી હતી. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2 કરોડ 15 લાખ 305 લોકોને   રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં વિવિધ જિલ્લાવાર દૈનિક કેસોની વિગતે વાત કરીએ તો, વડોદરામાં 25, અમદાવાદમાં 43, સુરતમાં 37, રાજકોટમાં 21, જૂનાગઢમાં 21, ગીર સોમનાથમાં  16, જામનગરમાં 16 કેસ નોંધાયા છે. જ્યારે સાત જીલ્લાઓમાં એક પણ કેસ નોંધાયો નથી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply