Skip to main content
Settings Settings for Dark

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં અઢી કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો 

Live TV

X
  • ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થતા આભ ફાટવા જેવી સ્થિતિ થઈ

    રાજ્યમાં વરસાદનું આગમન થઈ ચુક્યું છે. છેલ્લા ત્રણ દિવસના અસહ્ય ઉકળાટ બાદ સાબરકાંઠા જિલ્લામાં પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી થતા આભ ફાટવા જેવી સ્થિતિ થઈ હતી અને અઢી કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકયો હતો. ભારે વરસાદના કારણે થોડા સમય માટે જનજીવનને અસર થતી જોવા મળી હતી. 

    વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક 
    પોશીના, વિજયનગર, વડાલી, ઈડર અને ખેડબ્રહ્મામાં ભારે વરસાદ પડતા રોડ પર પાણી ફરી વળ્યા હતા. વડાલીમાં અઢી ઈંચ વરસાદ પડતાં હજુ સુધી જાનમાલના નુકશાનના કોઈ સમાચાર નથી આવ્યા. જયારે અન્ય તાલુકામાં ધીમીધારે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply