Skip to main content
Settings Settings for Dark

છોટા ઉદેપુર ખાતે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ

Live TV

X
  • ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ દ્વારા , દેશના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં પણ , પાસપોર્ટની સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત આજે છોટા ઉદેપુર ખાતે  સાંસદ રામસિંગ રાઠવાના હસ્તે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

    આ સુવિધા શરૂ થતાં , હવે છોટા ઉદેપુરની જનતાને વડોદરા સુધીનો ધક્કો ખાવો નહીં પડે. આ કેન્દ્ર શરૂ થવાથી હવે લોકોના નાણાં અને સમયની બચત થશે. 

    છોટા ઉદેપુર ખાતે પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રનો પ્રારંભ થતાં , સ્થાનિક નાગરિકોમાં આનંદની લાગણી ફેલાઈ છે. આ પ્રસંગે સાંસદ રામસિંગભાઈ રાઠવાએ , પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આજે પાસપોર્ટ કેન્દ્ર શરૂ થતાંની સાથે જ  એક મહિલા અરજદારની અરજી સ્વીકારી  કામગીરીનો પણ શુભારંભ કરાયો છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply