Skip to main content
Settings Settings for Dark

જસદણ વિધાનસભા પેટાચૂંટણીની તારીખ જાહેર, 20 ડિસેમ્બરે યોજાશે મતદાન

Live TV

X
  • ચૂંટણી પંચે જસદણ-વીંછિયા વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે.

    જસદણ-વીંછિયા વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની તારીખ ચૂંટણી પંચે જાહેર કરી દીધી છે. કુંવરજીભાઈ બાવળિયાએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. હવે ત્યાં 20 ડિસેમ્બરે મતદાન થશે અને 23 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. ભારતીય જનતા પાર્ટી તરફથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા મેદાનમાં ઉતરશે. 

    પેટાચૂંટણીનો કાર્યક્રમ
    જાહેરનામું બહાર પડવાની તારીખ 26 નવેમ્બર
    ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ  3 ડિસેમ્બર
    ઉમેદવારી પત્રક ચકાસણી કરવાની તારીખ  4 ડિસેમ્બર
    ઉમેદવારી પત્રક પરત ખેંચવાની છેલ્લી તારીખ 6 ડિસેમ્બર
    મતદાન તારીખ 20 ડિસેમ્બર
    પરિણામ જાહેર - 23 ડિસેમ્બર
    ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થવાની તારીખ  26 ડિસેમ્બર 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
apply