Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી આજે 45માં રાષ્ટ્રીય વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું ઉદ્યાટન કરશે

Live TV

X
  • મુખ્યમંત્રી નડિયાદના સંતરામ મંદિર દર્શન માટે જશે.વડતાલમાં નવા એસ.ટી.બસ સ્ટેન્ડનું ઉદ્ધાટન કરશે

    આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.મુખ્યમંત્રી આજે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 45મા રાષ્ટ્રીય વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું ઉદ્યાટન કરશે.ત્યારબાદ મુખ્યમંત્રી નડિયાદના સંતરામ મંદિર દર્શન માટે જશે.વડતાલમાં નવા એસ.ટી.બસ સ્ટેન્ડનું ઉદ્ધાટન કરશે.આ સાથે વડતાલમાં સ્વામીનારાયણ મંદિરના વિવિધ સ્ટેજ કાર્યક્રમોમાં હાજરી આપશે.સાથે સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરશે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
apply