Skip to main content
Settings Settings for Dark

જાણો, રાજયના ક્યાં વિસ્તારમાં કેટલો વરસ્યો વરસાદ

Live TV

X
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં આશરે 32 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જે અંતર્ગત વલસાડના કપરાડા અને વાપીમાં 42 મીલીમીટર વરસાદ વરસ્યો હતો. જ્યારે નવસારીના ખેરગામમાં 37, વરંડામાં 32 મીલીમીટર, નર્મદાના તિલકવાડામાં 22 મીલીમીટર, પંચમહાલના જાંબુધોડામાં 15 મીલીમીટર વરસાદ વરસ્યો હતો. 
    રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 12.51 ટકા વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 14.62 ટકા, કચ્છ ઝોનમાં 12.62 ટકા, ઉત્તર ગુજરાતમાં 12.34 ટકા, પૂર્વ-મધ્યમાં 11.91 ટકા વરસાદ નોંધાયો છે. જયારે સૌરાષ્ટ્રમાં 9.42 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, સુરત, તાપીમાં અતિભારે વરસાદની અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply