Skip to main content
Settings Settings for Dark

જાણો, રાજયમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ

Live TV

X
  • રાજયમાં ચોમાસાના વાતાવરણને લઇને વિવિધ વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડાઓ પ્રમાણે સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં 88 મિમી વરસ્યો.

    રાજયમાં ચોમાસાના વાતાવરણને લઇને વિવિધ વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડાઓ પ્રમાણે સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં 88 મિમી વરસ્યો. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસે તેવી આગાહી કરી છે. 

    છેલ્લા 24  કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયોઃ

    ➡️ઉમરપાડામાં 88 મિમી
    ➡️માંગરોળમાં 78 મિમી
    ➡️અંકલેશ્વરમાં 65 મિમી
    ➡️મહુવામાં 63 મિમી
    ➡️હનસોટમાં 60 મિમી

     


X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply