રાજયના ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભાર વરસાદની આગાહી
Live TV
-
રાજ્યભરમાં વરસી રહેલા વરસાદની વચ્ચે હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસમાં વરસાદની આગાહી કરી છે.
રાજ્યભરમાં વરસી રહેલા વરસાદની વચ્ચે હવામાન વિભાગે પણ આગામી પાંચ દિવસમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સ્થિત હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસે તેવી આગાહી કરી છે.
