Skip to main content
Settings Settings for Dark

જામનગર: વસઈના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય એવોર્ડ

Live TV

X
  • ખાનગી હોસ્પિટલને શરમાવે તેવી આરોગ્ય સુવિધાઓ

    જામનગર જિલ્લાના વસઈ ગામે આવેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને આરોગ્ય ક્ષેત્રે રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયો છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી હાલમાં રાજ્યના એક માત્ર વસઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને N.Q.A.S. પ્રમાણ પત્ર જેવો રાષ્ટ્રીય એવોર્ડ મળેલો છે. અગાઉ રાજ્યના અન્ય ત્રણ P.H.C. કેન્દ્રો આ એવોર્ડ મેળવી ચૂક્યા છે. વસઈ ખાતેનું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાનગી હોસ્પિટલને શરમાવે તેવી આરોગ્ય સુવિધાઓ ધરાવે છે. સ્થાનિકોમાં પણ આ એવોર્ડે ખુશી જન્માવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply