Skip to main content
Settings Settings for Dark

જીતુ વાધાણી કરમસદમાં આયોજીત શ્રી નાથજી કથામાં ઉપસ્થિત રહ્યા

Live TV

X
  • સરદાર પટેલની કર્મ ભૂમિ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી એ કરમસદમાં પ્રથમ વાર આયોજિત શ્રી નાથજી કથામાં ઉપસ્થિત રહ્યા હતા. અને કથા સાંભળવાનો લ્હાવો લીધો હતો. આ પ્રસંગે જીતુભાઇ વાઘાણીએ સામાજિક સમરસતાની વાત કરી હતી. અને નવા ભારતના નિર્માણમાં સમાજની સુખાકારી અને સમભાવ જળવાઇ રહે તે માટે આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થવું જરૂરી છે તેમ જણાવ્યું હતું. ન્યૂ ઇન્ડિયામાં સમાજ ની સુખાકારી અને સમભાવ રહે ,તે માટે આવા ધાર્મિક કાર્યકરો થવા જરૂરી હોવાનું ,જણાવ્યું હતું.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply