Skip to main content
Settings Settings for Dark

જુનાગઢ મનપાની ચૂંટણીમાં 49.68 ટકા મતદાન

Live TV

X
  • મહાનગરપાલિકાની 15 વોર્ડ અને 60 બેઠકો માટે થયું મતદાન

    રવિવારે જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડ અને 60 બેઠકો માટે મતદાન થયું હતું. રવિવારે મતદાન માટે 277 મતદાન બુથો પર કુલ 2.38 લાખ મતદારો નોંધાયેલા હતા. જ્યારે મતદાનની પ્રક્રિયા માટે તંત્ર દ્વારા 1306 પોલીંગ સ્ટાફ અને પાંચ SRPની કંપની સહિત કુલ 1800 પોલીસ કર્મીઓનો કાફલો તહેનાત કરાયો હતો. 60 બેઠકો માટે કુલ 159 ઉમેદવારોના ભાવિ આજે EVMમાં કેદ થઈ ગયા છે. મતગણતરી 23મી જુલાઈ એટલે કે મંગળવારે કૃષિ યુનિવર્સિટી ખાતે હાથ ધરવામાં આવશે. સરેરાશ 49.68 ટકા જેટલું મતદાન થયું હોવાનું અહેવાલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply