જૂનાગઢના માળિયા હાટીના પંથકમાં ભર શિયાળે વરસાદ
Live TV
-
જૂનાગઢના માળિયા હાટીના પંથકના હવામાનમાં અચાનક પલટો આવ્યો છે..ભર શિયાળે વરસાદી માહોલ સર્જાયો છે..ઝરમર વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે...વરસાદના કારણે ઘંઉ, ડુંગળી, ધાણા સહિતના પાકોને ભારે નુકસાન થવાની ભીતિ છે..મહત્વનું છે કે હવામાન વિભાગે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે...
