Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢમાં જિલ્લા પંચાયત દ્વારા ટેલિફોન કોન્ફરન્સ યોજાઇ

Live TV

X
  • જૂનાગઢમાં જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા અને એક ખાનગી કંપનીના સંયુક્ત ઉપક્રમે પોષણ માસ અંતર્ગત ટેલિફોન કોન્ફ્રરન્સ યોજાઇ હતી.

    જૂનાગઢમાં જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા અને એક ખાનગી કંપનીના સંયુક્ત ઉપક્રમે પોષણ માસ અંતર્ગત ટેલિફોન  કોન્ફ્રરન્સ યોજાઇ હતી. જેમાં ભેસાણ માળીયા અને જૂનાગઢ તાલુકાના કુલ 130 આંગણવાડી વર્કરને સાથે જોડી જિલ્લા પંચાયત જુનાગઢથી સીધી મોબાઈલ  કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં પ્રત્યેક ગામે મહિલાઓ, કિશોરીઓ અને સગર્ભા બહેનોને પોષણ માસ અંતર્ગત કોઈ પણ બાળક અને માતા કૂપોષિત ના રહે તે માટે વડાપ્રધાનના 2022 ના કુપોષણ નાબૂદીના અભિયાનની સમજણ આપવામાં આવી હતી.ત્યારબાદ આંગણવાડી વર્કરોના પ્રશ્નોને પણ સાંભળવામાં આવ્યા હતા. ટેલિફોન કોન્ફરન્સ દ્વારા મહિલાઓએ પણ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને માહિતી મેળવી હતી તેમજ સરકારનો પણ  આભાર વ્યક્ત કર્યો હતો. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2024 Max Temp : °C Min Temp : °C
apply