Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે કૉંગ્રેસને મોટો ફટકો

Live TV

X
  • જૂનાગઢ કૉંગ્રેસ પ્રમુખ વિનુભાઈ અમીપરા તેમના સાથી મિત્રો સાથે ભાજપમાં જોડાયા.કૉંગ્રેસમુક્ત ગુજરાતની શરૂઆત જૂનાગઢથી થઈ ચૂકી હોવાનું જણાવતા ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુભાઈ વાઘાણી.

    જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રસને વધુ ઝટકો મળ્યો છે. કોંગ્રેસના શહેર પ્રમુખ વિનુ અમિપરા આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. તો સાથોસાથ તેમના ટેકેદારો પણ ભાજપમાં જોડાયા હતા. આ તકે, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ વિનુ અમીપરાને ખેસ પહેરાવી પાર્ટીમાં તેમને આવકાર્યા હતા. આ પ્રસંગે ,ગોરધન ઝડફિયા, પ્રભારી મંત્રી, રાજુભાઈ ધ્રુવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply