Skip to main content
Settings Settings for Dark

જેતપુરમાં કોરોનાથી રક્ષણ આપતા ઉકાળા તેમજ હોમિયોપેથીક દવાનું વિતરણ કરાયું

Live TV

X
  • પાવીજેતપુરમાં કોરોનાના કેર થી રક્ષણ મેળવવા માટે ગ્રામ પંચાયત નજીક આયુર્વેદિક ઉકાળા તેમજ હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું . ૫૦૦૦ જેટલા લોકોએ તેનો લાભ લીધો હતો. નિયામક, આયુષની કચેરી ગાંધીનગર તેમ જ જીલ્લા આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા આજ રોજ રક્ષણાત્મક અમૃતપેય ઉકાળા અને હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બમ ૩૦નું વિતરણ  કરવામાં આવ્યું હતું. આ ઔષધો પ્રતિકારક શક્તિ વધારે છે તેમ જ સામાન્ય શર્દી, ખાંસી, તાવ તથા ગળાનો દુખાવો દૂર કરે છે. કુલ ૫૦૦૦ જેટલા લાભાર્થીઓએ આ આયુર્વેદિક ઉકાળા તેમજ હોમિયોપેથીક દવાનો લાભ લીધો હતો.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply