Skip to main content
Settings Settings for Dark

ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પરિવારના છ વ્યક્તિના કરુણ મોત

Live TV

X
  • સાંગાણી ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો સુરેન્દ્રનગરનો પરિવાર ચોટીલા તરફથી સુરેન્દ્રનગર આવી રહ્યો હતો ત્યારે ટ્રક સાથે કાર અથડાતા આ કરૂણ બનાવ બન્યો હતો.

    સુરેન્દ્રનગર જિલ્લાના  ચોટીલા સાંગાણી ગામ પાસે  ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા  સુરેન્દ્રનગરના દરજી પરિવાર ના છ વ્યક્તિના કરુણ મોત નિપજ્યા હતા. ગઈકાલે સાંજે સાડા છ વાગ્યા આસપાસ  સાંગાણી ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો સુરેન્દ્રનગરનો પરિવાર  ચોટીલા તરફથી સુરેન્દ્રનગર આવી રહ્યો હતો ત્યારે ટ્રક સાથે કાર અથડાતા  આ કરૂણ બનાવ બન્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-05-2026 Max Temp : °C Min Temp : °C
apply