Skip to main content
Settings Settings for Dark

ડાંગ : જિલ્લાના ગિરિમથક સાપુતારામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જામ્યો

Live TV

X
  • ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યુ છે. જ્યારે ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ સાંજે ધોધમાર વરસાદ તૂટી પડતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં હતા. અચાનક વીજળીના કડાકા સાથે વરસી પડેલા વરસાદમાં સહેલાણીઓએ ભર ચોમાસા જેવા વાતાવરણનો આનંદ માણ્યો હતો..તો સાપુતારા સહિત શામગહાન,ગલકુંડ, દભાસ, ખીરમાની, આંબાપાડા, ચિરાપાડા જેવા ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply