Skip to main content
Settings Settings for Dark

ડીડી ગિરનારનું ઈવનિંગ ન્યૂઝ અને ન્યૂઝ ફોક્સ બુલેટીન અવ્વલ નંબરે

Live TV

X
  • ડીડી ગિરનારના સમાચાર નવા સમય સાથે 15 નવેમ્બરથી પ્રસારિત થઈ રહ્યાં છે. તો દર્શકોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે BARC દ્વારા ,બહાર પાડવામાં આવેલા 46 માં અઠવાડિયાના TRP રેટીંગમા તા 15 અને 16 નવેમ્બર દરમ્યાન સાંજના સાત વાગ્યાના ઈવનિંગ ન્યૂઝ અને સાડા આઠ વાગ્યાનું ન્યૂઝ ફોક્સ અવ્વલ નંબરે આવ્યું છે. દર્શકોના આ અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ દર્શકોનો ડીડી ગિરનાર આભાર માને છે. સાથે જ હવે અન્ય બુલેટીન્સ પણ અડધો કલાક આપ નિહાળી શકો છો.
    તો આપ જોતા રહો ,ડીડી ગિરનાર.
    માત્ર સમાચાર, સંપૂર્ણ સમાચાર.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply