Skip to main content
Settings Settings for Dark

તાના-રીરી મહોત્સવ-૨૦૧૯નો વડનગર ખાતે આજથી શુભારંભ 

Live TV

X
  • કવિ નરસિંહ મહેતાની દૌહિત્રી, શર્મિષ્ઠાની સુપુત્રીઓ તાના અને રીરીની યાદમાં દર વર્ષે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

    મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે , આજે વડનગર ખાતે તાના-રીરી મહોત્સવ-૨૦૧૯નો શુભારંભ કરવામાં આવ્યુ હતુ. 

    નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં , ત્રણ પ્રકારના વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યા હતા. જેમાં 150 તબલાવાદકોએ , એક સાથે 30 મિનિટ તબલા વગાડ્યા હતા. વૈષ્ણવ જન તો અને રાષ્ટ્રગીત પર , 108 વાંસળી વાદકોએ એક સાથે વાંસળી વગાડી હતી. શીતલ બારોટ નામના કલાકાર દ્રારા , એક મિનિટમાં જુદા જુદા પ્રકારના 9 રસ ચહેરા પર બતાવી , વર્લ્ડ રેકોર્ડ બનાવવા માં આવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
apply