Skip to main content
Settings Settings for Dark

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની હેલી

Live TV

X
  • સરેરાશ અડધાથી ચાર ઇંચ સુધી વરસાદ, ઉકાઇ અને મધુબન ડેમમાં નવા નીરની આવક

    રાજ્યમાં ચોમાસુ સક્રિય થઇ રહ્યું છે..છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ મહેર વરસી...નવસારી, વાપી, વલસાડ, ભરૂચ સહિતના વિસ્તારમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી..તો સૌરાષ્ટ્રમાં પણ છુટો છવાયો વરસાદ પડ્યો.વરસાદના આંકડાની વાત કીરએ તો. રાજ્યમાં 22 તાલુકામાં વરસાદ નોંધાયો..સેલવાસામાં 2.67 ઇંચ અને ખાનવેલમાં 4.37 ઇંચ,સુરતમાં એક ઇંચ, , મહુવામાં સૌથી ત્રણ  અને કામરેજમાં ઓઢી ઇંચ વરસાદ પડ્યો..  તાપીના વ્યારામા એક ઇંચ, સોનગઢમાં ચાર અને ઉચ્છલમાં  અઢી ઇંચ વરસાદ નોંધાયો..ડાંગના આહવા અને વઘઇમાં બે-બે ઇંચ વરસાદ પડ્યો.છે. વરસેલા વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં પણ પાણીની નવી આવક થતાં ઉકાઇ ડેમની જળસપાટી 278.18 પૂટ પર પહોંચી છે. જ્યારે મધુબન ડેમની સપાટી 73.65 મીટર પર પહોંચી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply