દમણમાં બાળકનો ચમત્કારિક બચાવ
Live TV
-
બાળક ત્રીજા માળેથી પટકાયું, લોકોએ ઝીલી લીધું
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ચમત્કાર લાગે તેવી ઘટના બની ગઈ. બે વર્ષનું બાળક ત્રીજા માળે આવેલા પોતાના ઘરની બારી ખોલીને ડોકીયા કરી રહ્યું હતું. માતાનું ધ્યાન નહોતું અને બાળક ત્રીજા માળની બારીમાંથી બહાર પડી ગયું, પરંતુ બીજા માળની ગ્રીલમાં હાથ ફસાઈ જતાં લકટવા માંડ્યું હતું. બાળકના રડવાનો અવાજ સાંભળી નીચે રસ્તા પર લોકો ભેગા થવા માંડ્યા અને માતાનું ધ્યાન પણ ગયું હતું. આખરે બીજા માળથી બાળક નીચે પડી રહ્યું હતું ત્યારે લોકોએ કેચ કરીને બાળકને બચાવી લીધું હતું..
