સઘન મિશન ઈન્દ્રધનુષ 2.0 દ્રીતિયનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
Live TV
-
મિશન ઇન્દ્રધનુષ દ્વિતીયનો મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે બાળકોને રસીના ટીપા પિવડાવી પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે આરોગ્ય યોજનાની માહિતી આપતી 'આરોગ્ય' પત્રીકાનું વિમોચન કરવામાં આવ્યું હતુ. તેમજ મુખ્યમંત્રીએ અભિયાન વિશે જણાવતા કહ્યું કે ૨૦૦ કરોડના ખર્ચે રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તેમજ
રાજ્યનું એક પણ બાળક રોગપ્રતિકારક રસીથી વંચિત ન રહી જાય તેની પૂરતી તકેદારી રખાશે. આ અભિયાનનો ધ્યેય છે કે શાળા-આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ૧.૫૯ કરોડ બાળકોની આરોગ્ય તપાસ થશે.
