બાલાસિનોર પોલીસ સ્ટેશન સમગ્ર દેશમાં બીજા ક્રમે
Live TV
-
ગુજરાતનું મહિસાગર જિલ્લાનું બાલાસિનોર પોલીસ સ્ટેશન સમ્રગ દેશમાં બીજા ક્રમે આવ્યું છે. જે ગુજરાત માટે ગૌરવ રૂપ છે. ક્રાઈમ પ્રીવેન્શન ડીટેકશન અને નાગરિકોની સેવા સહિતના વિવિધ વિષયો પર થયેલા દેશ વ્યાપી સર્વેના આધારે મહિસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ સ્ટેશનની પસંદગી થઈ છે.
ગુજરાતનું મહિસાગર જિલ્લાનું બાલાસિનોર પોલીસ સ્ટેશન સમ્રગ દેશમાં બીજા ક્રમે આવ્યું છે. જે ગુજરાત માટે ગૌરવ રૂપ છે. ક્રાઈમ પ્રીવેન્શન ડીટેકશન અને નાગરિકોની સેવા સહિતના વિવિધ વિષયો પર થયેલા દેશ વ્યાપી સર્વેના આધારે મહિસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ સ્ટેશનની પસંદગી થઈ છે. આ માટે તારીખ 6 ડિસેમ્બર ઈન્ડિયન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રીસર્ચ પુણે ખાતે યોજાનાર ડી.જી.- ડીઆઈજી કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીએસઆઈ પી.જે. પંડ્યા બાલાસિનોર પોલીસ સ્ટેશનને એનાયત થનાર ટ્રોફી સ્વીકારશે.
