Skip to main content
Settings Settings for Dark

CM રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઇ કેબિનેટની બેઠક

Live TV

X
  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળશે મંત્રી મંડળની બેઠક જેમાં આગામી 9 તારીખ થી શરુ થતા 3 દિવસના વિધાનસભા સત્ર પર ચર્ચા, રાજ્યમાં મહિલાઓની સુરક્ષા કાયદા હોવા છતાં ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ ગંભીરતથી લઈ પોલીસતંત્ર દ્રારા કાયદાનો અમલ પીડિતાને ન્યાય મળે તેના પર ચર્ચા,

     

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળશે મંત્રી મંડળની બેઠક જેમાં આગામી 9 તારીખ થી શરુ થતા 3 દિવસના વિધાનસભા સત્ર પર ચર્ચા, રાજ્યમાં મહિલાઓની સુરક્ષા કાયદા હોવા છતાં ગુજરાતમાં બળાત્કારની ઘટનાઓ ગંભીરતથી લઈ પોલીસતંત્ર દ્રારા કાયદાનો અમલ પીડિતાને ન્યાય મળે તેના પર ચર્ચા, ખેડૂતોને પાક વીમાની નાણાની ચુકવાણી ઝડપી થાય તે મુદે ચર્ચા થવાની સંભાવના છે. બેઠકમાં ગુજરાતનો વિકાસ નવી રોજગારીની તકો તેમજ ખેડૂતોના હિતમાં નિર્ણયો થવાની સંભાવના છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply