દમણ ખાતે શ્રમિકો માટે આયુષમાન ભારત કેમ્પનું આયોજન
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ માં બાંધકામ સાથે જોડાયલા શ્રમિકો માટે આયુષ્માન ભારત કેમ્પનું આયોજન રાખવામાં આવ્યુ છે. ઇજિનિયરિંગ કોલેજની સાઈટ પર આરોગ્ય સચિવ એસ.એસ.યાદવ દ્રારા શ્રમિકોને આયુષ્યાન ભારત અને દમણ દીવ -પ્રશાસન તરફથી મળતી શ્રમિક વેલફેર યોજના વિષે માહિતી અને આયુષ્માન યોજનાના લાભ જણાવ્યામાં આવ્યા હતા. ઉપરાંત શ્રમિકો સાથે આરોગ્ય વિભાગના સચિવે વાતચીત અને તલસ્પર્શી માહિતી આપી હતી. આ માહિતી શિબિરમાં જિલ્લા કલેક્ટર સહિત અનેક અધિકારીઓ હાજર હતા.
