વડોદરા ખાતે યોજાયો એક દિવસીય સેમિનાર
Live TV
-
વડોદરામાં ઓજસ ફાઉન્ડેશન અને ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસીઝ ઓથોરિટી દ્વારા ફોજદારી ન્યાયનો નિવેડો લાવવામાં તપાસ એજન્સીઓ તેમજ સરકારી ફોજદારી વકીલોની ભૂમિકા વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પદ્મશ્રી એવોર્ડ વિજેતા મુંબઇ હાઈકોર્ટના સરકારી વકીલ ઉજ્જવલ નિકમ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ, એસીબી અને પાલિકાના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
