Skip to main content
Settings Settings for Dark

દાદરા નગર હવેલી સ્વાસ્થ્ય વિભાગ દ્વારા વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ

Live TV

X
  • દાદરા નગર હવેલી સ્વાસ્થ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અને સામુહિક દવા સેવન ફાઇલેરિયાથી મુક્તિ માટે કેવી રીતે હાથીપગા રોગને અટકાવી શકાય જેના માટે સામુહિક દવા સેવન તારીખ 26થી 28 નવેમ્બર દરમ્યાન આખા પ્રદેશમા ચલાવવામા આવશે,આ દવા દરેકને મફતમા ખવડાવવામા આવશે,આપણો સંકલ્પ ફાઇલેરિયાથી મુક્તિ આ ઝુંબેશ છેલ્લા પાંચ વર્ષથી ચાલી આવે છે જેના કારણે પ્રદેશમા હાથીપગાના રોગમા ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે,ડાઇ ઇથાઇલ કાર્બામેઝીન સીટરેટ અને એલવેન્ડજોલ નામની દવા લોકોને ખવડાવવામા આવશે,ડો.એસ.કુમારે જણાવ્યુ કે આ ઝુંબેશમા પ્રદેશના દરેક નાગરિક સંપૂર્ણ સહયોગ આપે જેથી પ્રદેશમાંથી હાથીપગા રોગને ઝડપી કાબુમા લઇ શકાય

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply