Skip to main content
Settings Settings for Dark

દાહોદના મહુડી ગામમાં એક જ પરિવારના 6 સભ્યોની હત્યા

Live TV

X
  • દાહોદ જિલ્લાના તરકડા મહુડી ગામમાં એક જ પરિવારના 6 સભ્યોની હત્યાની ઘટના બનવાથી ચકચાર મચી છે. આ ઘટનામાં પતિ-પત્ની અને તેના ચાર બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે.

    દાહોદ જિલ્લાના તરકડા મહુડી ગામમાં એક જ પરિવારના 6 સભ્યોની હત્યાની ઘટના બનવાથી ચકચાર મચી છે. આ ઘટનામાં પતિ-પત્ની અને તેના ચાર બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. જે અંગે પોલીસને જાણ થતાં જિલ્લા પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જો કે હત્યા કયા કારણોસર કરવામાં આવી તે રહસ્ય હજુ અકબંધ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply