Skip to main content
Settings Settings for Dark

દ્વારકામાં વિદેશી પક્ષીઓ આવવાની થઇ શરૂઆત

Live TV

X
  • શિયાળાની શરૂઆત થતાં દ્વારકામાં માઈગ્રેટેડ એટલે કે વિદેશી પશક્ષીઓ આવવાની શરૂઆત થવા લાગી છે. અહીનું વાતાવરણ એમને માફક આવતું હોવાથી અહીં અનેક વિદેશી પક્ષીઓ આવતા હોય છે. જેમાં ખાસ કરીને માઇગ્રેટરી પક્ષી એવું કુંજ પક્ષી દ્વારકામાં શિયાળો ગાળવા માટે આવે છે.

    શિયાળાની શરૂઆત થતાં દ્વારકામાં માઈગ્રેટેડ એટલે કે વિદેશી પશક્ષીઓ આવવાની શરૂઆત થવા લાગી છે. અહીનું વાતાવરણ એમને માફક આવતું હોવાથી અહીં અનેક વિદેશી પક્ષીઓ આવતા હોય છે.  જેમાં ખાસ કરીને માઇગ્રેટરી પક્ષી એવું કુંજ પક્ષી દ્વારકામાં શિયાળો ગાળવા માટે આવે છે. કુંજ પક્ષી સદીઓથી દ્વારકા વિસ્તારમાં શિયાળો ગાળવા આવે છે અને દ્વારકા વિસ્તારે આ પક્ષીઓના ફ્રેબીટેટ  તરીકે વિશ્વ સ્તરે માન સન્માન મેળવ્યું છે. આ પક્ષીઓને સાચવવા એ લોકોની સામિજક અને નૈતિક જવાબદારી છે પણ કેટલાક અસમાજિક તત્વો દ્વારા આ પક્ષીઓનો શિકાર કરવામાં આવે છે. જો તમને આવું ક્યાય જોવા મળે,
    દ્વારકા તાલુકામાં ક્યાંય પણ બીમાર વસંતકુંજ કે અન્ય વન્ય પશુ-પક્ષી જોવા મળે તો દ્વારકા  રેન્જ ફોરેસ્ટ ઓફિસ ના અધિકારીઓ ને જાણ કરવા અંગે જાગૃતિ લાવવા અધિકારીઓ પત્રિકાઓ છપાવીને અને સોશ્યલ મીડિયા દ્વારા જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply