Skip to main content
Settings Settings for Dark

દિવઃ સગર્ભા મહિલાઓ માટે અલવિદા ડાયાબીટીઝ શીબીરનું આયોજન

Live TV

X
  • બ્રહ્માકુમારી ઈશ્વરિય વિશ્વવિદ્યાલય અને જાઈન્ટ્સ ગ્રુપ ઓફ દીવ દ્વારા અલવિદા ડાયાબીટીઝ અને ખુશનુમા જીવન જીવવાની કળાનું 5 દિવસની શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.

    કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં અલવિદા ડાયાબીટીઝ હેઠળ 5 દિવસની શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવ બ્રહ્માકુમારી અને જાઇન્ટ્સ ગ્રુપ ઓફ દીવ દ્વારા આ સંયુક્ત આયોજન કરવામાં આવ્યું હતું.
     
    દીવમાં પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરિય વિશ્વવિદ્યાલય અને જાઈન્ટ્સ ગ્રુપ ઓફ દીવ દ્વારા અલવિદા ડાયાબીટીઝ અને ખુશનુમા જીવન જીવવાની કળાનું 5 દિવસની શીબીરનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે દીવ કલેકટર સલોની રાયે જણાવ્યુંકે,  વર્તમાન સમયમાં આવા કાર્યક્રમ ખુબજ જરૂરી છે  શરીરને સ્વસ્થ્ય રાખવા આપણું ખાન પાન કેવું હોવું જોઈએ તે ધ્યાન રાખવું અને વિવિધ કસરતો દ્વારા સ્વાસ્થ્ય જળવાય તે આ શીબીરનો મુખ્ય ધ્યેય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2024 Max Temp : °C Min Temp : °C
apply