Skip to main content
Settings Settings for Dark

દેવભૂમિ દ્વારકા: ભાણવડ શહેરમાં વિકાસ રોડ પર આવેલ 70 જેટલી ગેરકાયદેસર દુકાનોને તોડી પડાઈ

Live TV

X
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં વિકાસ રોડ પર આવેલ  70 જેટલી ગેરકાયદેસર દુકાનોને તોડી પાડવામાં આવી હતી. ખંભાળીયાના પ્રાંત અધિકારી, મામલતદાર ભાણવડ , ચીફ ઓફીસર સહિત રેવન્યુ વિભાગના કર્મચારીઓએ પોલીસ પ્રોટેકશન સાથે આ કામગીરી પૂર્ણ કરી હતી. પોલીસ વિભાગના એક ડી.વાય.એસ.પી, બે પી.આઇ. ચાર પી.એસ.આઇ, તેમજ 120 જેટલા પોલીસની હાજરીમાં આ  જમીન ઉપરનું ગેરકાયદેસર દબાણ દૂર કરવાનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આ સબંધમાં અગાઉ નોટીસ આપવામાં આવી હતી. આ કામગીરી દ્વારા 37 હજાર ફુટ જમીન ઉપરનું ગેરકાયદે દબાણ દુર કરવામાં આવ્યું છે. જેની બજાર કિંમત આઠ કરોડ થવા જાય છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply