Skip to main content
Settings Settings for Dark

ધોરણ-10 અને ધોરણ-12 રિપીટરની પરીક્ષાની તારીખ જાહેર

Live TV

X
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 (રીપીટર, ખાનગી અને પૃથ્થક ઉમેદવારો માટે) અને ધોરણ-12 ની પરીક્ષા તા.01/07/2021 થી 16/07/2021 દરમિયાન લેવામાં આવશે. ધોરણ-10 ની પરીક્ષાનો સમય સવારે 10.00 થી 1.15 સુધીનો રહેશે તેમજ ધોરણ-12 ની પરીક્ષાનો સમય બપોરે 02.30 થી 6.00 સુધીનો રહેશે. 

    પરીક્ષાનો કાર્યક્રમ આ મુજબ છે.

    ધોરણ-10 ના રિપિટર પરીક્ષાનો કાર્યક્રમ

    1 જુલાઇએ પ્રથમ ભાષાનું પેપર
    2 જુલાઇએ ગુજરાતીનું પેપર
    3 જુલાઇએ વિજ્ઞાનનું પેપર
    5 જુલાઇએ ગણિતનું પેપર
    6 જુલાઇએ સામાજિક વિજ્ઞાનનું પેપર
    7 જુલાઇએ અંગ્રેજીનું પેપર
    8 જુલાઇએ દ્વિતીય ભાષાનું પેપર

    ધો.12ની વિજ્ઞાન પ્રવાહ રિપિટર પરીક્ષાનો કાર્યક્રમ જાહેર 

    1 જુલાઇથી શરૂ થશે પરીક્ષા

    1 જુલાઇએ ભૌતિક વિજ્ઞાનનું પેપર
    3 જુલાઇએ રસાયણ વિજ્ઞાનનું પેપર 
    5 જુલાઇએ જીવ વિજ્ઞાનનું પેપર
    6 જુલાઇએ ગણિતનું પેપર
    8 જુલાઇએ અંગ્રેજીનું પેપર
    10 જુલાઇએ ભાષાના પેપર

    આ તમામ પરીક્ષા બે ભાગમાં લેવામાં આવશે 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply