Skip to main content
Settings Settings for Dark

ધો. 1-2ના બાળકોને નહીં અપાય ગૃહકાર્ય, સરકારે બહાર પાડ્યો પરિપત્ર 

Live TV

X
  • કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલય દ્વારા બાળકોના ખભેથી ભારને હળવો કરવા અંગે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

    જેના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર તૈયાર કરી રાજ્યમાં આ દિશા નિર્દેશનોનો તાત્કાલિક અમલ કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે. 

    આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, સત્તામંડળની મંજૂરી વગર સ્વાધ્યાય તેમજ ધોરણ મુજબ ગૃહકાર્ય કરી શકાશે નહીં. ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓને ગૃહકાર્ય આપવામાં નહીં આવે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply