Skip to main content
Settings Settings for Dark

ધો.10 -12ના રિપિટર, ખાનગી, પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા 15મી જુલાઇએ યોજાશે

Live TV

X
  • ધોરણ10 અને 12ના રિપીટર, ખાનગી, પૃથ્થક ઉમેદવારોની પરીક્ષા આગામી 15મી જુલાઇ 2021ના રોજ યોજાશે. પરીક્ષા અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની એક યાદીમાં જણાવ્યા મુજબ રાજ્યમાં હાલની કોરોના સંક્રમણની સ્થિતિનું મૂલ્યાંકન કરીને પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળાના આચાર્યોએ ધોરણ 10 અને 12ના રિપીટર, ખાનગીઅને પૃથ્થક ઉમેદવારોને તથા તેઓના વાલીઓને જાણ કરવાની રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply