Skip to main content
Settings Settings for Dark

નડિયાદમાં પેઈન્ટિંગ દ્વારા લોકોને વેક્સિન લેવા અંગે પ્રેરિત કરવામાં આવ્યા 

Live TV

X
  • ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે લોકોને આ અંગે વધુ સરળતાથી માહિતી પહોંચાડવા માટે પેઈન્ટિંગ કરવામાં આવ્યું

    કોરોના વિરુદ્ધની લડાઈમાં હાલ માસ્ક અને રસી એજ સૌથી મોટો ઉપાય છે ત્યારે ખેડા જિલ્લામાં નડિયાદ ખાતે લોકોને આ અંગે વધુ સરળતાથી માહિતી પહોંચાડવા માટે પેઈન્ટિંગ કરવામાં આવ્યું છે. મુખ્ય રસ્તાની બાજુમાં જ્યાંથી અવરજવર કરતા ખેડા જિલ્લાના તમામ લોકો આ પેઈન્ટિંગ જોઈ શકે. વાંચી શકે અને વેક્સિન લેવા પ્રેરાય તે રીતે કરવામાં આવ્યું છે. યુવાનોના ગ્રુપ તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ પેન્ટિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ પેઈન્ટિંગ જોઈને લોકો વેક્સિન લેવા વધુમાં વધુ પ્રેરાય તે મુખ્ય ઉદ્દેશ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-10-2026 Max Temp : °C Min Temp : °C
apply