નરસિંહજીના વરઘોડામાં મુખ્યમંત્રી રૂપાણી રહ્યા ઉપસ્થિત
Live TV
-
વડોદરાના માંડવી ખાતે આવેલ નરસિંહજીના મંદિરમાં મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે નરસિંહજીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ,ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
