Skip to main content
Settings Settings for Dark

નવસારીમાંથી 70 લાખની જૂની ચલણી નોટો સાથે બે ઇસમોની કરાઈ ધરપકડ

Live TV

X
  • કેટલાંક લોકો પોતાની પાસે બચેલી જૂની ચલણી નોટો વટાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.ત્યારે નવસારીમાં જૂની ચલણી નોટો વટાવવા આવેલા બે લોકોને ઝડપી તેમની સઘન પૂછપરછ કરાઈ

    દેશમાં બંધ કરી દેવાયેલી જૂની ચલણી નોટોનો વેપલો હજૂ પણ ચાલી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કેટલાંક લોકો પોતાની પાસે બચેલી જૂની ચલણી નોટો વટાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.ત્યારે આવો જ એક કિસ્સો નવસારીમાં સામે આવ્યો છે. જોકે નવસારી ટાઉન પોલીસની જાગૃતતાને કારણે 70 લાખની જૂની ચલણી નોટો સાથે બે ઇસમોની ધરપકડ કરી દેવામાં આવી હતી. નવસારીમાં જૂની ચલણી નોટો વટાવવા આવેલા બે લોકોને ઝડપી પાડીને તેમની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply