Skip to main content
Settings Settings for Dark

C.I.D. ક્રાઈમે શરૂ કરી રૂપિયા 260 કરોડની છેતરપિંડીના કેસની તપાસ

Live TV

X
  • CID ક્રાઈમે વિનય શાહની ઓફિસો અને ઘરે સર્ચ કરીને કોમ્પ્યુટર અને CPU કબજે કર્યા અને વસ્ત્રાપુર પોલીસ પાસેથી ફરિયાદોને લગતા તમામ દસ્તાવેજો જપ્ત કર્યા હતા

    જાહેરાત જુઓ અને રૂપિયા કમાવાની સ્કિમ દ્વારા હજારો રોકાણકારો સાથે રૂપિયા 260 કરોડની છેતરપિંડીના કેસની તપાસ C.I.D. ક્રાઈમે શરૂ કરી દીધી છે.CID ક્રાઈમે વિનય શાહની ઓફિસો અને ઘરે સર્ચ કરીને કોમ્પ્યુટર અને CPU કબજે કર્યા હતા.આ સાથે વસ્ત્રાપુર પોલીસ પાસેથી ફરિયાદોને લગતા તમામ દસ્તાવેજો જપ્ત કર્યા હતા.ઉપરાંત વિનય શાહ સાથે કામ કરતા ડી.બી.વાળાના ઘુમા સ્થિત ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.આ સમગ્ર ઓપરેશન મોડી રાત સુધી ચાલ્યું હતું. CID ક્રાઈમે આ કેસની તપાસ માટે SITની રચના કરી છે.જેમાં DYSP, 2 PI, એક PSI તથા અન્ય પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply