નવસારી-સુરત રોડ પર સ્ટેટ વિજિલન્સની ટીમે બૂટલેગરો પર પાડ્યા દરોડા
Live TV
-
કાર્યવાહી દરમિયાન ઘર્ષણ સર્જાતા પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. આ ઘટના દરમિયાન એક શખ્સને ગોળી વાગતા તેને સુરત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
નવસારી-સુરત રોડ પર કસબા વેરાવળ ગામ નજીક સ્ટેટ વિજિલન્સની ટીમે બૂટલેગરો પર દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ઘર્ષણ સર્જાતા પોલીસને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. આ ઘટના દરમિયાન એક શખ્સને ગોળી વાગતા તેને સુરત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવના પગલે જિલ્લાના ટોચના પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
