Skip to main content
Settings Settings for Dark

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં સુધારેલા અંદાજપત્રની રૂપિયા 13 હજાર 149 કરોડની માંગણીઓ રજૂ કરી

Live TV

X
  • ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં સુધારેલા  અંદાજ પત્રની રૂપિયા 13 હજાર 149 કરોડની માંગણીઓ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રજૂ કરી હતી.નીતિન પટેલે કહ્યું કે ગુજરાત શહેરીકરણની દ્રષ્ટીએ અગ્રેસર રહ્યું છે.અને રાજ્યની લગભગ 45 ટકાથી વધારે વસ્તી શહેરમાં વસે છે.વધતા શહેરીકરણ અને ઔદ્યોગિકરણ વિકાસની હરણફાળને કારણે માળખાકિય સુવિધાઓ, રોડ, ગટર, પાણી, વીજળી, સામાજિક, આંતરમાળખાકિય  સુવિધા પુરી પાડવા માટે નાણાંકિય ફાળવણી કરવામાં આવી છે.શહેરોની કાયાપલટ કરવામાં રાજ્ય સરકાર મક્કમ છે..જેના કારણે રાજ્ય માળખાકિય સુવિધા આપવામાં શિરોમોર રહ્યું છે.નાણામંત્રી નીતિન પટેલે વિધાનસભામાં બજેટમાં વિવિધ યોજનાઓ અને વિકાસકાર્યો માટે ફાળવાયેલા નાણાં અને તેના ખર્ચની પણ માહિતી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply