નાયબ મુખ્યમંત્રી પાટણ ખાતે નિર્મિત નગરપાલિકાના નવા ભવનનું લોકાર્પણ કરશે
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આગામી ચાર તારીખે પાટણ ખાતે નિર્મિત નગરપાલિકાના નવા ભવનનું લોકાર્પણ કરશે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આગામી ચાર તારીખે પાટણ ખાતે નિર્મિત નગરપાલિકાના નવા ભવનનું લોકાર્પણ કરશે. અંદાજીત 2 કરોડના ખર્ચે તૈયાર થયેલુ આ ભવન આધુનિક સુવિધાઓથી સજ્જ છે. લોકાર્પણ કાર્યક્રમ માટે પાલિકા તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ નવનિર્મનીત ભવન કોન્ફરન્સ હોલ, મીડિયા ગેલેરી, લિફ્ટ, સી.સી.ટી.વી, સ્પીકર્સ વગેરેથી સજ્જ છે.