Skip to main content
Settings Settings for Dark

નિયમોનું ઉલંઘન કરતી ફેરી બોટના લાયસન્સ રદ

Live TV

X
  • પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે ગુજરાત મેરીટાઈમ બોર્ડનાં નિયમોનું ઉલ્લંઘન કરનારી 17 ફેરી બોટના લાયસન્સ 15 દિવસ માટે રદ કરવામાં આવ્યા છે. હાલમાં જ 10 ની જગ્યાએ બમણું ભાડુ 20 રૂપિયા વસૂલતી ફેરી બોટ ચાલકો દ્વારા વધુ પેસેન્જર બેસાડાતા સલામતી જોખમાતી હોઈ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા આકરા પગલાં લેવામાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply