Skip to main content
Settings Settings for Dark

પાકિસ્તાનની નાપાક હરકતને કારણે વડોદરાનો આર્મી જવાન આરિફ પઠાણ અખ્નુર સેક્ટરમાં થયા શહીદ

Live TV

X
  • સોમવારે જમ્મુ કાશ્મીરના ઉધમપુર ખાતે આવેલી અખ્નુર ચેક પોસ્ટ પર થયેલા ફાયરિંગમાં વડોદરાના જવાન શહીદ થયા છે.મૂળ વડોદરાના આરીફ પઠાણ મોહમ્મદ સફી શહીદ થયા છે.ત્રણ દિવસથી જમ્મુ કાશ્મીરની સરહદ પર ફાયરિંગ કરવામાં આવી રહ્યું હોવાથી સરહદ પર વાતાવરણ તંગ છે.સોમવારે વહેલી સવારે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાની સરહદ પર ગોળીબાર કરાયો હતો.

    સોમવારે જમ્મુ કાશ્મીરના ઉધમપુર ખાતે આવેલી અખ્નુર ચેક પોસ્ટ પર થયેલા ફાયરિંગમાં વડોદરાના જવાન શહીદ થયા છે.મૂળ વડોદરાના આરીફ પઠાણ મોહમ્મદ સફી શહીદ થયા છે.ત્રણ દિવસથી જમ્મુ કાશ્મીરની સરહદ પર ફાયરિંગ કરવામાં આવી રહ્યું હોવાથી સરહદ પર વાતાવરણ તંગ છે.સોમવારે વહેલી સવારે જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાની સરહદ પર ગોળીબાર કરાયો હતો.સુંદરબની સેક્ટરના ગામો અને ભારતીય ચેકપોસ્ટ પર ફાયરિંગ કરાતા ભારતીય જવાનોએ જવાબી ફાયરિંગ કરી હતી જેમાં વડોદરાના નવાયાર્ડ રોશન નગરમાં રહેતા 24 વર્ષિય આરીફ પઠાણ ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહિદ થયા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply